ફળો નો રાજા એટલે કેરી
કેરી ની સીઝન વિશે અમુક જાણકારી
હું કેવા માંગીશ ગુજરાત ના માં તાતી કેરી ના પ્રમાણ કેરી નું સિજ ડિસેમ્બર મહિના માં વસંતઋતુ એના ફૂલ આવવા લગતા હોય છે જે ને મર તરીકે ઓળખવા માં આવે છે કેરી એ આપણા શરીર ની સેહર માટે ખુબજ ગન કરી ફળ છે , વેદ્ગ્રથો માં પણ જાણ આવ્યું છે કે 6 હાજર વર્ષ પૂર્વે ચાઇના ના લોકો ભારથી આ ફળ લઇ ગયા હતા.કહેવામાં આવે છે કેરી ની 500 થી વધુ પ્રજાતીયો છે તેમાંથી ભાટ મ અલગભાગ 50 ની આસપાસ જોવા મળે છે। .
વિટામિન :-
સામાન્ય રી જાણીયે તો વિટામિન A , B-1 ,B-2, કાર્બોફ્રેડ ,પ્રોટીન , કેલ્શિયમ , ફોશફાર્શ , પોટેશનીયમ સોડિયમ , આયરન જેવા વિટામીની ભરી માત્રામાં મળી રહે છે. પાકેલી કેરી માં વિટામિન એ અને વિટામિન સી નું પ્રમાણ વહંધું હોય છે. વિટામિન સી શરીર ની ત્વચા માટે ખુબજ ફાયદા કારક હોય છે કેરી ના પાનડાં સાલ ડાળી લાકડા બધું ખૂબચ ગુણકારી હોય છે।
દશેરા , દિવાળી,લગ્ન , કે અન્ય કોઈ પણ પણ શુભ પ્રસંગ માં કેરી નું ઝાડ અતિ મહત્વનું બને છે।.
કેરી ને ભારત માં અલગ અલગ ભાષા માં જાણે છે
જેમ કે મરાઠી માં આંબા ,સંસ્ક્રૂત માં આમ્રફલં , અને અંગ્રેજી માં મેંગો તરીકે જાણવામાં આવે છે।
કેરી એક ઓવષધિ દવા તરીકે
- કેરી ના જે ફૂલ આવે છે વસંત ઋતુ માં જે દહીં સાથે ખાવાથી જુલાબ જેવી બીમારી થી રાહત મેળવી શકાય છે.
- પાકેલી કેરી માં દૂધ સાથે લેવાથી હજામ સારી રીતે થાય છે
- કેરી ની સીઝન માં પાકેલી કેરી ખાવાથી શરીર માં ખનીજ દ્રવ્ય જળવાય રહે છે.
કેરી ની કેટલી પ્રકારની આવે તે નીચે પ્રમાણે માહિતી છે
હાફૂષ
રાજાપૂરી
બદામ
કેસર
મકારામ
ટોટાપુરી
કાચી કેરી માંથી બાબનાવતી અયતમો ખાદ્ય
કાચી કેરીની ચટણી
અથાણું [ આચાર ]
સરબત
પામચુ
પાકી કેરી માંથી બાબનાવતી અયતમો ખાદ્ય
રસ
The king of fruits is mango
Some information about Carrie's season
What can I ask for? The proportion of hot mangoes in Gujarat is approaching. In the month of December, the season of spring begins to blossom. It is known as dying. It is said that 6 years ago the people of China took this fruit from India. It is said that there are more than 500 species of mango out of which around 50 are found in different parts of India. .
Vitamins: -
Generally speaking, it is rich in vitamins A, B-1, B-2, carbohydrates, protein, calcium, phosphorus, potassium, sodium and iron. Ripe mangoes are high in Vitamin A and Vitamin C. Vitamin C is very beneficial for the skin of the body.
Mango tree becomes very important in Dussehra, Diwali, wedding, or any other auspicious occasion.
Kerry knows different languages in India
Such as Mango in Marathi, Mango in Sanskrit, and Mango in English.
Kachi Keri Mango
Mango as a medicinal drug
Mango flower which comes in spring can be eaten with yoghurt to get relief from diseases like diarrhea.
Taken with milk in ripe mango, shaving is done well
Eating ripe mangoes during the mango season helps to retain minerals in the body.
The following is information on how many types of mangoes come
Hafush
Rajapuri
Almonds
Saffron
Makaram
Totapuri
Babanavati Ayatmo food from raw mango
Raw mango sauce
Pickles [conduct]
Syrup
Pamchu
Babanavati Ayatmo food from Paki Mango
Interest
:::: Thank You :::
No comments:
Post a Comment