नक्षत्र गार्डन SIlvassa Nakshtra Garden DNH Tourist Place
નક્ષત્ર ગાર્ડર્ન
આ ગાર્ડર્ન પૂર્ણીક ધારા પર આધારિત ગાર્ડર્ન છે। જેમાં સંખ્યામાં છોડવા નો સમવેશ થાય છે, રાશિચક્ર જોડાયેલા છે ગાર્ડર્ન ભારત જ્યોતિષ પ્રણાલી ને અનુસાર ડિજાઇન કરવામાં આવેલ છે ,જે વિભિન્ડ ગ્રહની ગતિ છોડવાઓ ને જોડે છે અને બાગ માં નાના બાળકો રમવા માટે મેદાન પણ છે , આ ગાર્ડર્ન માં નાના તળાવો અને વિભિન્ન જાતના વૃક્ષ નો સમાવેશ છે. અહીંયા જે તળાવો છે નાણાં પુલોથી જોડાયેલા છે, આ ગાર્ડર્ન માં બતકો ની વિભિન્ન મળે છે ,બાગ માં બને લા ચાલવાના રસ્તા ની બંને બાજુ નાના છોડવા નો છે. જેમાં છોડવા ના પર તેના નામ લેબલ લાગેલું જોવા મળે છે ,,આ ગાર્ડર્ન [બાગ ] રોજના સવારે 6:30 થી સાંજે 7:00 વાગ્યાં સુધી ખુલ્લો હોય છે
Nakshtra Garden
This garden is a garden based on the full moon. The garden is designed according to the Indian astrological system, which connects the motion of different planets to the plants and there is also a playground for small children in the garden, small ponds and a variety of trees in the garden. Including. The lakes here are connected by money bridges, there are different types of ducks in this garden, there are small bushes on both sides of the walkway in the garden. The garden is open daily from 6:30 a.m. to 7:00 p.m.
Silvassa, Nakshatra Van Garden Very Popular Place, Full Injoy And Romantic Area,Fesh Mood, ....Hi Friend's Silvassa Ka Ye butiful garden Forest Deppant Se banaya Gaya He.. Ye vapi to Silvassa Heighway se 2 Khm ki duri per he Yaha pe Sunday ke din kai fameli gumne aate Apko video me najar nahi ayega Lekin Ye garden ke side Damganga River He Jo ye garden ki sobha bahut hi bada Deti hai... or river ki dusri or dekhe to app ko Swaminarayan bhagava ka Bahut hi sundar Temle Dikhai dega.... App ko or kuch janna ho to app comment box commentkar sakte he app ko me jarur reply duga... Thank for whatching my Video..
Silvassa Top 10 Place
1. Silvssa Musiam
2. Nakshtra Garden
3. Dudhni Lak
4. Khanvel Butterfly Garden
5. Pipariya Hirva Van Garden
6. Dadra Garden
7. Naroli Swaminarayan Temple
8. Naroli Revrfrunt Nigh Show Weeked
9. Silvassa Garden
10. Luheri
No comments:
Post a Comment